સૌ પ્રથમ જે પોસ્ટની pdf ડાઉનલોડ કરવી હોય તે પોસ્ટ કેટેગરીની નીચે આપેલા CONTINUE READINGના બટન પર એકવાર ક્લિક/ટચ કરો.
(નીચેના ફોટો મુજબનું)
(નીચેના ફોટો મુજબનું)
પછી બધી પોસ્ટની યાદી આવશે એમાં જે પોસ્ટ ડાઉનલોડ કરવી હોય એના ફોટો પર ક્લિક/ટચ કરો.
તે પછી નીચે મુજબનું પેજ ખલુશે. જેમાં જમણી બાજુ આપેલા આ બટન પર ક્લિક/ટચ કરતા Pdf file ડાઉનલોડથઈ જશે.